Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

પૂજ્ય સંત શ્રી લાલબાપુની નાદુરસ્ત તબિયતની અંતર પૂછવા પહોંચ્યા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

પુષ્પહાર અને શાલથી અભિવાદન કરી સત્સંગનો લાભ લીધો : પૂજ્ય શ્રી રાજુ ભગતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું શાલ ઓઢાડી સ્વાગત કર્યું

અમદાવાદ : પૂજ્ય સંત શ્રી લાલબાપુની નાદુરસ્ત તબિયતની ખબર પૂછવા ગુજરાતના  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધાર્યા હતા અને પુષ્પહાર અને શાલથી અભિવાદન કરી સત્સંગનો લાભ લીધો હતો , પૂજ્ય શ્રી રાજુ ભગતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું.

(7:11 pm IST)