Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

ક્રાઈમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસોસિએશનના હોદેદારો દ્વારા વલસાડ જીલ્લા પોલીસ અધિકારીઓને મોમેંટો આપી સન્માન કરવામાં આવ્યું

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : ક્રાઈમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસોસિએશનના ગુજરાત સચિવ સેંજલ મહેતા સૈરાષ્ટ્ર-કચ્છ ઇન્વેસ્ટીગેશન ઓફિસર અને લોકફરિયાદના માલિક-તંત્રી રમેશ ધકાણ અને વલસાડના પત્રકાર કાર્તિક બાવિશી દ્વારા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા, વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જી.વી.ગોહિલ, ડુંગરી પોલીસ સ્ટેશન પીએસઆઈ જે.એસ.રાજપુત, પારડી પોલીસ સ્ટેશનના પીએસઆઇ.બી.એન.ગોહિલનુંમોમેંટો આપી સન્માન કરવામા આવ્યુ હતું

(11:34 pm IST)
  • દિલ્હી હિંસા બાદ કેન્દ્ર સરકાર એકશન મોડમાં: ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી, નરેન્દ્રભાઇ મોદી સાથે પણ કરી શકે છે મુલાકાત, કડક કાર્યવાહીના અપાઇ શકે છે નિર્દેશ access_time 11:50 am IST

  • લખનૌના દારુલ ઉલુમ ફિરંગી મહેલમાં 72 મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો : ભારતના રાષ્ટ્રગીત સાથે ત્રિરંગો લહેરાયો : મુસ્લિમ ધર્મગુરુ મૌલાના ખાલિદ રસીદ ફિરંગીએ ધ્વજ વંદન કરાવ્યું : દેશના વિકાસમાં મદ્રેસાઓનું મહત્વનું યોગદાન હોવાનું જણાવ્યું access_time 6:59 pm IST

  • કલેકટરે ખેડૂતોને ૪૧ પ્રશ્નો અંગે આચાર-સંહિતા સંદર્ભે મીટીંગની 'ના' પાડી દિધી : ભારતીય કિસાન સંઘ આજે ૪૧ પ્રશ્નો અંગે કલેકટર સમક્ષ દોડી આવ્યું હતું: મીટીંગ થનાર હતી પરંતુ કલેકટરે પ્રશ્નોનો કાગળ લઇ આચાર સંહિતા હોય મીટીંગ અને પ્રશ્નોના 'નિકાલ' અંગે હાલ ના પાડી દીધીઃ રાજય ચૂંટણી પંચનું માર્ગદર્શન લઇ બાદમાં મીટીંગ યોજાશે access_time 3:35 pm IST