Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

નાના લીમટવાડા ગામ નજીક કરજણ પુલ ઉપર એક અજાણ્યા યુવાને પરિણીતાની લાજ લેવાનો પ્રયાસ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નજીકના નાના લીમટવાડા ગામ પાસે આવેલા કરજણ પુલ ઉપર સાંજના સમયે ચાલવા નીકળેલી પરણિત મહિલા ઘરે પરત જતી હતી તે સમયે અજાણ્યા યુવાને પરિણીતાના બંને હાથ પકડી ખેંચતાણ કરી લાજ લેવાનો પ્રયાસ કરતા મહિલાએ બુમા બુમ કરતા યુવાન ત્યાંથી નાશી છૂટ્યો હોય રાજપીપળા પોલીસે મહિલાની ફરિયાદ બાદ અજાણ્યા યુવાન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:53 pm IST)