Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

વિભાવરીબેને સાફો પહેરી શપથ લીધા

રાજકોટ :. આજે ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રીમતી વિભાવરીબેન દવેએ માથે રજવાડી સાફો પહેરી શપથ લેતા સૌનું ધ્યાન ખેંચાયુ હતું. વિભાવરીબેન એમ.કોમ. સુધી ભણેલા છે. બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. રૃપાણીની ગઈ સરકારમાં સંસદીય સચિવ હતા. નવા મંત્રી મંડળમાં તેઓ એક માત્ર મહિલા સભ્ય છે.

(5:39 pm IST)