Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો જન્મદિન

રાજકોટ : ભારત સરકારમાં ઉર્જા અને રેલ વિભાગના રાજયમંત્રી રહી ચૂકેલા દિગ્ગજ કોંગ્રેસી નેતા શ્રી ભરતસિંહ સોલંકીનો જન્મ ર૬ નવેમ્બરે ૧૯પ૩ ના દિવસે થયેલ આજે ૬૯માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ પ્રદેશ કોંગીમાં બે વખત પ્રમુખ તેમજ રાષ્ટ્રીય મંત્રી વિધાનસભામાં ઉપનેતા વગેરે પદ પર રહી ચૂકયા છે. કોંગીના આ શકિતશાળી નેતા પર આજે શુભેચ્છા વરસી રહી છે.

મો. ૯૮રપ૦ ૪૩૧૧૩ અમદાવાદ

(10:55 am IST)