-
જોરદાર ! રણવીરસિંહ જમ્યો ૨૭ વાનગીથી ભરપૂર ગુજરાતી થાળી access_time 3:08 pm IST
-
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ માણી અમદાવાદની મહેમાનગતિઃ કેરીના રસની ઉડાવી જયાફત access_time 3:58 pm IST
-
લ્યો બોલો... જયેશભાઇ જોરદાર નહિ નબળા રહ્યાં: માત્ર ટેલર જ હતું ‘જોરદાર': નબળી વાતો access_time 3:50 pm IST
-
બે વખત વડાપ્રધાન બનવું પૂરતું નથી, હું બીજી ધાતુથી બનેલો છું : પીએમ access_time 10:15 am IST
-
બજારમાં આવ્યું જબરદસ્ત સ્પીડવાળું નવું રાઉટર access_time 6:14 pm IST
-
વસીમ જાફરની ભવિષ્યવાણી : ગુજરાત ટાઇટન્સ સાથે મળીને આ 3 ટીમો પ્લેઓફમાં પહોંચશે access_time 6:20 pm IST
News of Friday, 26th November 2021
આમલેથા સુથાર ફળીયામાં મકાનના પતરા પર પથ્થર ન મારવા નું કહેનાર શખ્સને લાકડી મારનાર શખ્સ વિરુદ્ધ ફરીયાદ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા ગામમાં નજીવી બાબતે માથાકૂટ બાદ માર મારી ધમકી આપનાર ઈસમ સામે ગુનો દાખલ થયો છે.
મળતી માહિતી અનુસાર ચતુરભાઇ દોલતસીંગ વસાવા રહે.આમલેથા સુથાર ફળીયુ નાએ આપેલી ફરિયાદ મુજબ તેમના ઘરના પતરા ઉપર ચંદ્રેશભાઇ રૂપસીંગભાઇ વસાવા (રહે. આમલેથા સુથાર ફળીયુ )પથ્થર મારતા ચતુરભાઈ ઘરની બહાર નીકળી જોતા ચંદ્રેસ ઘરની નજીકમા ઉભો હોય જેથી તેને કહ્યું કે તુ કેમ અમારા ઘરની ઉપર પથ્થર નાખે છે. ત્યારે ચંદ્રેસ એ જણાવ્યું કે હું પથ્થર નથી નાંખતો કેમ મારુ ખોટુ નામ લે છે. તેવુ કહી તે એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને ગમેતેમ ગાળો બોલી નજીકમાથી વાંશની લાકડી હાથમા લઇ ચતુરભાઈ ના બંને હાથે લાકડીના સપાટા મારી ગેબી ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આમલેથા પોલીસે ચંદ્રેશભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(11:02 pm IST)