Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના પુત્ર કોરોના વળગ્યો : જીગ્નેશ પાટીલનો રિપોર્ટ પોઝીટીવ

તેઓનો બે દિવસ અગાઉ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

અમદાવાદ : ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના પુત્ર જીગ્નેશ પાટીલને કોરોના પોઝિટિવ આવ્યા છે જેથી તેમને સારવાર માટે હાલ હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જો કે તેઓનો બે દિવસ અગાઉ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળે છે અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા સીઆર પાટીલ પણ કોરોનાની ઝપટમાં આવી ચૂક્યા છે.

(7:30 pm IST)