Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

સુરતમાં ઉછીના પૈસા પરત નહીં કરતા મિત્રએ યુવાન પાસેથી બળજબરી પૂર્વક 2.50 લાખનો ચેક સેરવી લેતા ગુનો દાખલ

સુરત: શહેરમાં ઉછીના લીધેલા રૃા.2.24 લાખ પરત નહી કરાતા મિત્રએ લસકાણાના યુવાન પાસે બળજબરીથી રૃા.2.50 લાખનો ચેક લખાવી લીધો હતો.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરનો વતની અને સુરતમાં લસકાણા હીનલ પાર્કની બાજુમાં રાજ રેસીડેન્સીમાં રહેતો 24 વર્ષીય આશિષ વાલજીભાઇ ગોધાણી સુરત કામરેજ રોડ પર સ્કાયઝોન બિલ્ડીંગમાં લોન કન્સલ્ટીંગનું કામ કરે છે. આઠ માસ અગાઉ તેણે મિત્ર વિજય મનસુખભાઇ રાખોલીયા (રહે.બી/4વિશ્વનાથ સોસાયટીમોટા વરાછાસુરત) પાસે રૃ.2.24 લાખ એક માસમાં પરત કરવાનો વાયદા સાથે ઉછીના લીધા હતા. જોકે તે પૈસા સમયસર પરત શક્યો નહોતો.

(6:00 pm IST)