Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

જામનગરમાં માહી દૂધ ડેપોમાં ફૂડ વિભાગના દરોડા : પેકિંગમાં વેચાતા દૂધના નમૂના લેવાયા

જામનગરમાં ફૂડ શાખાએ શહેરમાં વેંચાતા દૂધની તપાસ ચાલુ રાખી ફૂડ શાખાએ પેકીંગમાં વેચાતા દૂધના નમૂનાઓ લેવાની કાર્યવાહી હાથ ધરી છે

 મળતી વિગત મુજબ જામનગરની ફૂડ શાખાએ સેકશન રોડ પર આવેલા માહી દૂધના ડેપોમાંથી સેમ્પલ એકત્ર કર્યા હતા.

  શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે કંપનીઓના પેકીંગમાં દૂધ વેંચવામા આવી રહ્યા છે તેના નમૂનાઓ લેવાની કામગીરી કરવામાં આવી હતી

 

(4:18 pm IST)