Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

સાવરકુંડલાના લિખાળા ગામે બે બાળકો તળાવમાં ડૂબ્યા :એકનું મોત ;એકને બચાવ્યો

અમરેલીમાં સાવરકુંડલાના લિખાળા ગામે બે બાળકો તળાવમાં ડૂબ્યા છે. બનાવની જાણ થતા સ્થાનિકો બચાવ માટે દોડી આવ્યા હતા. ડૂબેલા બે બાળકોમાંથી એકને સ્થાનિકો દ્વારા બચાવી લેવાયો જ્યારે અન્ય એક બાળકનો મૃતદેહ મળ્યો છે. બાળકો ડૂબ્યાની જાણ થતા સાવરકુંડલા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

(9:24 pm IST)