Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

સુરતમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ: બુમાબુમ થતાં લૂંટારૂઓ ભાગી છુટ્યા

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ જવેલર્સની દુકાનમાં ધોળે દિવસે (મીઠીખાડી કમરૂનગરમાં) એ. બી. જવેલર્સમાં લૂંટનો પ્રયાસ થતા સનસનાટી મચી ગઇ હતી. ગ્રાહકના સ્વાંગમાં આવી દુકાનદારની આંખમાં મરચાની ભુખ્ખી નાખી સોનાના ઘરેણાં લૂંટવાનો પ્રયાસ થયો હતો તે સમયની વિડિયો. દુકાનદારે બુમાબુમ કરતા લૂંટારુઓ સોનાના દાગીના પડતા મૂકીને ભાગી છૂટ્યા હતા. આ સમગ્ર લૂંટના પ્રયાસની ઘટના સીસીટીવી  કેમેરામાં કેદ થઈ ગઈ હતી

(10:31 pm IST)