-
જોરદાર ! રણવીરસિંહ જમ્યો ૨૭ વાનગીથી ભરપૂર ગુજરાતી થાળી access_time 3:08 pm IST
-
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ માણી અમદાવાદની મહેમાનગતિઃ કેરીના રસની ઉડાવી જયાફત access_time 3:58 pm IST
-
લ્યો બોલો... જયેશભાઇ જોરદાર નહિ નબળા રહ્યાં: માત્ર ટેલર જ હતું ‘જોરદાર': નબળી વાતો access_time 3:50 pm IST
-
બજારમાં આવ્યું જબરદસ્ત સ્પીડવાળું નવું રાઉટર access_time 6:14 pm IST
-
બે વખત વડાપ્રધાન બનવું પૂરતું નથી, હું બીજી ધાતુથી બનેલો છું : પીએમ access_time 10:15 am IST
-
વસીમ જાફરની ભવિષ્યવાણી : ગુજરાત ટાઇટન્સ સાથે મળીને આ 3 ટીમો પ્લેઓફમાં પહોંચશે access_time 6:20 pm IST
News of Tuesday, 26th October 2021
સુરતમાં ઓલપાડ સાયણ રોડ પર બે બાઇક સામ સામે અથડાયા : એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત : એક ઘાયલ
ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો :ઓલપાડ પોલીસ ઘટના સ્થળે પહોંચી

સુરતમાં ઓલપાડ સાયણ રોડ પર અકસ્માત સર્જાયો હતો. ઓલપાડ જિન સામે અકસ્માત સર્જાયો હતો. બે બાઇક સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. એકનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. ઓલપાડ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી
(9:38 pm IST)