Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

અમદાવાદના સફાઈ કામદાર હર્ષ સોલંકી અને એમના પરિવારે અરવિંદ કેજરીવાલના ઘરે દિલ્હીમાં ભોજન લીધું

રાજકોટ::આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી ના  મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે અમદાવાદના સફાઈ કામદાર હર્ષ સોલંકી અને એમના પરિવારે  ભોજન લીધું હતું. આ તકે  રાજ્યસભા સાંસદ  રાઘવ ચઢ્ઢા  અને આપ ગુજરાત ના પ્રદેશ પ્રમુખ  ગોપાલ ઇટાલિયા  પણ ઉપસ્થિત રહ્યા હતા.

(4:03 pm IST)