Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ : પંચમહાલ હાલોલમાં બે કલાક મેઘરાજાનો મુકામ : ગોધરામાં પણ વરસાદ

પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો ,વહેલી સવારથી જ કેટલાક વિસ્તારોમાં મેઘરાજાનું આવન જાવન શરૂ થઇ છે ક્યાંક હળવા તો ક્યાંક ભારે ઝાપટા સાથે વરસાદી માહોલ જામ્યો છે હાલોલમાં બે કલાકમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે માર્ગો ઉપર પાણી પાણી થઈ ગયું છે જયારે ગોધરામાં પણ ધીમીધારે મેઘરાજાનું આગમન થયું છે .

(1:51 pm IST)