Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ડાંગ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ: રસ્તાઓ પર નદીઓ વહી :સાપુતારામાં ભારે વરસાદથી પાણી પાણી

ડાંગમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આહ્વા બજારમાં પાણી ફરી વળતા વેપાર ધંધાને અસર થઈ હતી. ગીરીમથક સાપુતારામાં પણ વરસાદને પગલે પાણી ભરાતા લોકોને તકલીફ પડી હતી. અને જનજીવન ખોરવાયું હતુ.

(8:07 pm IST)