Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

વડોદરામાં ઘરની બહાર રમતી 7 વર્ષીય બાળકીને ચોકલેટની લાલચ આપી હવસખોર વિધુરે શરીરિક અડપલાં કર્યા: બાળકીની માતાએ પુત્રીને નરાધમની ચુંગલમાંથી બચાવી

વડોદરા: શહેરમાં ઘરની બહાર રમતી વર્ષની બાળકીને ચોકલેટ બતાવી હવસખોર વિધૂર  દૂર પોતાના ઘરે લઈ ગયો હતોઅને બાળકી સાથે શારીરિક અડપલા કરતો હતો. બાળકીની માતાએ પુત્રીને હવસખોરની ચૂંગલમાંથી છોડાવી હતીબનાવ અંગે સિટિ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અંગેની વિગત એવી છે કે શહેરના ફતેપુરા વિસ્તારમાં ઘરની થોડે દૂર અન્ય બાળકો સાથે વર્ષની બાળકી રમતી હતી. તે સમયે હવસખોર ચેતન જયરામદાસ ચેનાની (રહે. રાવતશેરી, ફતેપુરાબાળકીને ચોકલેટ બતાવીને લલચાવી પોતાના ઘરે લઈ ગયો હતો. ચેતનના   કૃત્યને જોઈ ગયેલી એક મહિલાએ બાળકીની માતાને અંગે જાણ કરી હતી. બનાવ અંગે   સિટિ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ ડી.જે.સોસા. રાતે આરોપી ચેતનને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો. આરોપી ૪૫ વર્ષની ઉંમરનો છે. અને તેની પત્નીનું અવસાન થયું છેતેહાલમાં ઘરે એકલો રહે છે.

(5:15 pm IST)