Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

જામજોધપુર કસ્ટોડિયલ ડેથ મામલો: પૂર્વ IPS સંજીવ ભટ્ટની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી

 

અમદાવાદ : જામજોધપુરમાં 29 વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથ મામલે કોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા ફટકારી હતી જેમાં આજે સંજીવ ભટ્ટ અને પ્રવીણસિંહે જામીન માંગ્યા હતા જેને કોર્ટે નામંજૂર કર્યા છે.

(12:59 am IST)