Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

વડોદરામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન :તમામ વોર્ડમાં ઇંધણના ભાવને લઈને દેખાવો:મોંઘવારીનું પૂતળું બાળ્યું

વડોદરામાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીના લઈને વિરોધ પ્રદર્શન કરાયું હતું કોંગ્રેસના કાર્યકરોએ શહેરના તમામ 19 વોર્ડમાં પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવોને લઈને દેખાવ કર્યા હતા  અને મોંઘવારીના રાક્ષસનું પૂતળું બળ્યું હતું  શહેરના વુડા સર્કલ, સરદાર એસ્ટેટ, વાડી ચોકડી, ન્યાય મંદિર સહિતના વિસ્તારોમાં દેખાવ કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો .

(11:07 pm IST)