Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

રાત્રે સુરત રિંગરોડના અશોકા ટાવરના ચોથા માળે આગ ભભૂકી :ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓસ સહિતનો કાફલો પહોંચ્યો

 

સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલ અશોકા ટાવરના ચોથા માળે આગની ઘટના બની છે. સાલાસર ગેટમાં આવેલ માર્કેટમાં આગની ઘટના બની હોવાની જાણ થતા ફાયરની 5 ગાડી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચીને આગને બુઝાવાની કામગીરી શરૂ કરાઇ છે. ટાવરના ચોથા માળે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે.

(10:24 pm IST)