Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

દિનેશ એન્જિનિયર્સ લિ.ની ઓફર ૨૮મીના ખુલશેઃ ૩ ઓકટોબરે બંધ

 અમદાવાદ તા.૨૬: ભારતની પેસિવ કમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોવાઇડર કંપની દિેનશ એન્જિનિયર્સ લિમિટેડ ૨૮મીના ઇનિશિયલ પબ્લિક ઓફર (આઇપીઓ અથવા 'ઓફર') પ્રસ્તુત કરશે જે ૩ ઓકટોબર ના રોજ બંધ થશે રૂ. ૧૦ની મૂળ કિંમતવાળા કંપનીના ઈકિવટી શેર (ઇકિવટી શેર) માટે પ્રાઇઝ બેન્ડ શેર દીઠ રૂ. ૧૮૩ થી રૂ. ૧૮૫ છે. એન્ડર ઇન્વેસ્ટર ફાળવણી બિડ/ ઓફર ખુલવાના એક દિવસ અગાઉ એટલે કે ૨૭મીના રોજ થશે. આઇપીઓમાં ૧૦,૦૦૦,૦૦૦ ઇકિવટી શેર  સામેલ છે.

(3:50 pm IST)