Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

આજથી જૈન ધર્મના પર્યુષણ શરૂ થતા અમદાવાદના હઠીસીંગ જૈન દેરાસર ખાતે ભકતો દ્વારા દર્શન તથા પૂજન કરવામાં હતું. (તસ્‍વીર : કેતન ખત્રી)

(2:49 pm IST)