Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ: ધરમપુર

વિસ્તારમાં ધોધમાર બે ઇંચ વરસાદ વરસ્યો ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી વહેતા થયા

વલસાડ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. જેમાં ધરમપુર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડયો છે. છેલ્લા 2 કલાકમાં ધરમપુરમાં 1.8 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી વહેતા થયા છે

(10:05 pm IST)