Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

મુખ્યમંત્રીની રૂપાણીની ઉપસ્થિતિમાં જૂનાગઢ મનપાની ચૂંટણી સંદર્ભે સંકલન સમિતિની બેઠકમાં રણનીતિ અંગે ચર્ચા

 

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં જૂનાગઢ મહાનગરપાલિકાની યોજાનાર ચૂંટણી માટેના ઉમેદવારોની ચર્ચા વિચારણા માટે ગાંધીનગર ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ ચૂંટણી સંકલન સમિતિની બેઠક મળી હતી.

(10:17 pm IST)
  • બાલાકોટ એર સ્ટ્રાઇકની યોજનાબનાવનાર : સામંત બન્યા રોના વડાઃ અરવિંદ આઇબીના વડા : બંને ૧૯૮૪ બેચના આઇપીએસ છે કેન્દ્રએ બંનેને મોટી જવાબદારી સોંપી access_time 4:23 pm IST

  • સુરેન્દ્રનગરમાં વિજળી પડતા ૧નું મોત : ૧ દાઝયો લખતરના ઓળક ગામમાં દંપતિ ઉપર પડી હતી વિજળી : ઝાડ નીચે મહિલા બેઠી હતી અને વિજળી પડી access_time 6:29 pm IST

  • રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક મંડળીએ દૂધના ફેટ દીઠ રૂા.૨૦નો વધારો કર્યો હવેથી પ્રતિકિલો ફેટના રૂા.૭૦૦ પશુપાલકોને ચુકવાશે : ૮૩૦ મંડળીઓના ૬૫ હજાર પશુપાલકોને થશે લાભ access_time 6:28 pm IST