Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં બિલ્ડરને વર્કિંગ પાર્ટનર બનાવવાના બહાને બિલ્ડરે 71 લાખની ઠગાઈ આચરતા પોલીસ ફરિયાદ

વડોદરા:ના સયાજીગંજ વિસ્તારમાં રહેતા બિલ્ડરે સુરતના બિલ્ડરને વર્કિંગ પાર્ટનર બનાવી વડોદરાની ગુજરાત રિફાઇનરીમાં કામ કરાવ્યા બાદ તેના હિસ્સાના ૩૦ ટકાના રૂ.1.36 કરોડ પૈકીના રૂા.71 લાખ 7 વર્ષ સુધી નહી ચૂકવતા સુરતના સલાબતપુરા પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઇ છે

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના જલગાંવના વતની અને સુરતમાં વેસુ વીઆઈપી રોડ રૂદ્રમ એવન્યમાં રહેતા અને 20 વર્ષથી પાટીલ કન્સ્ટ્રકશનના નામે વ્યવસાય કરતા 45 વર્ષીય ગોરખ મલહારી પાટીલ પાટીલ ગુજરાતમાં મોટી કંપનીઓમાં કામ કરે છે

(5:33 pm IST)