Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

આણંદના ભાલેજ ઓવરબ્રિજ નજીક મધ્યરાત્રીના સુમારે યુવાન પર તલવારથી જીવલેણ હુમલો થતા અરેરાટી

આણંદ:શહેરના ભાલેજ ઓવરબ્રીજ પાસે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે એવીયેટર લઈને ઘર તરફ જઈ રહેલા એક યુવાન પર ત્રણ શખ્સોએ તલવાર, ચપ્પાથી હુમલો કરીને જીવલેણ ઈજાઓ પહોંચાડતા અંગે આણંદ શહેર પોલીસે મહાવ્યથાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે

મળતી વિગતો અનુસાર આણંદના ઈસ્માઈલનગરમાં આવેલી ઉમરીનગરમાં સાહિલ લીયાકત સૈયદ ગઈકાલે રાત્રીના સુમારે ડો. મહેન્દ્ર શાહની સામે આવેલા પાનના ગલ્લે સીગારેટ પીવા માટે ગયો હતો જ્યાં સોહિલ ઉર્ફે સલમાન ચાંદભાઈ ખાટકી, ઈરફાન ઉર્ફે પપ્પુ રફીકભાઈ શેખ અને આરીફ યુસુફભાઈ મલેકે તેને બીભત્સ ભાષામાં વાત કરતા તુ અહીંયા કેમ આવ્યો છું તેમ જણાવીને ઝઘડો કર્યો હતો. જો કે વધારે માથાકુટ થાય તે પહેલાં સાહિલ ત્યાંથી સામે આવેલી ડો. મહેન્દ્ર શાહની હોસ્પિટલ પાસે જતો રહ્યો હતો

(5:28 pm IST)
  • વરાછામાં મહિલા સ્પા સંચાલકે પિતા - પુત્ર પર છરીથી હુમલો કર્યો છુટા પૈસા બાબતે ઝઘડો થતાં સ્પાની સંચાલક મહિલાએ હુમલો કર્યો હતો : વરાછા પોલીસે મહિલાની ધરપકડ કરી access_time 6:27 pm IST

  • સુરેન્દ્રનગરમાં વિજળી પડતા ૧નું મોત : ૧ દાઝયો લખતરના ઓળક ગામમાં દંપતિ ઉપર પડી હતી વિજળી : ઝાડ નીચે મહિલા બેઠી હતી અને વિજળી પડી access_time 6:29 pm IST

  • પાકિસ્તાનમાં ભારતીય રાજદૂતો સાથે ગેરવર્તણુક : ભારતે નોંધાવ્યો વિરોધ : ગેરવર્તણુકના ૬ મામલામાં નોંધાવ્યો વિરોધ : ૧૩મીએ ભારતીય રાજદૂતોનો પીછો કરાયો હતો તેમજ ઈફતાર પાર્ટીમાં પણ ગેરવર્તણુક કરાઈ હતી access_time 3:40 pm IST