Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

મહેમદાવાદના હલધરવાસમાં ઉછીના પૈસાના ચેક રિટર્નના કેસમાં આરોપીને અદાલતે એક વર્ષની સજાની સુનવણી કરી

મહેમદાવાદ: તાલુકાના હલધરવાસમાં હાથ ઉછીના પૈસાના બદલામાં મિત્રએ મિત્રને આપેલ ચેક બેંકમાંથી રિટર્ન થયો હતો. જે અંગે મહેમદાવાદ કોર્ટમાં ફરીયાદ દાખલ થઈ હતી. કેસ ચાલતાં કોર્ટે ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદની સજા અને .૯૦ લાખ વળતર પેટે ચુકવી આપવા હુકમ કર્યો છે

મળતી માહિતી મુજબ મહેમદાવાદ તાલુકાના હલધરવાસમાં રહેતાં શૈલેષભાઈ કેશવલાલ પટેલ રહે છે. ગામમાં રહેતાં બકુલભાઈ બાબુભાઈ પરમાર તેમના મિત્ર થાય છે. બકુલભાઈને નાણાંની જરૂર પડતાં તેમણે રૂપિયા ચાર લાખ હાથ ઉછીના માંગ્યાં હતાં

(5:25 pm IST)