Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

સુરતના લીંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક ;મારામારીનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ

સુરતના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્તવોનો આતંક વધ્યો છે.  લિંબાયત વિસ્તારમાં મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.આ વીડિયોમાં જોઈ શકાય છે કે, પાંચ શખ્સો એક યુવકને ઢોર માર મારી રહ્યાં છે. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જ્યારે આ વીડિયો લિંબાયતેના સપના પાન સેન્ટર નજીકનો હોવાનું માનવામાં આવે છે

(1:07 pm IST)