Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

બીટકોઈન તોડ પ્રકરણમાં નલિન કોટડિયાની સંપત્તિ ટાંચમાં લેવા cid ટીમ દ્વારા કવાયત

ગાંધીનગર : પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાની સંપત્તિ ટાંચમાં લેવાની કવાયત કવાયત શરૂ કરવામાં આવી છે.અમરેલી, સુરત અને ગાંધીનગર ના કલેક્ટરો પાસે નલિન કોટડીયાની સંપત્તિની વિગતો CID એ માંગી.નલિન કોટડીયા ના પત્ની સહિત સંબંધીઓની પણ વિગત માંગી છે.જો કોટડીયા હાજર નહીં થાય તો સગાસંબંધી ની મિલકત પણ ટાંચમાં લેવાશે.નલિન કોટડીયા તેની પત્ની તથા સગાસબધીઓના બેન્ક એકાઉન્ટ ની વિગતો પણ માંગવામાં  આવી છે

(6:38 pm IST)