Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયનુંSSCનું ઝળહળતુ 95 % પરિણામ

શાળામાં પ્રથમ દસમાં આવેલ વિદ્યાર્થીઓનું સન્માન

અમદાવાદ તા.૩૦ ગત માર્ચ-2022માં લેવાયેલ SSC પરીક્ષાનું શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ  વિદ્યાલય મેમનગરનું ઝળહળતુ 95 ટકા પરિણામ આવેલ છે.
પ્રથમ 1. કણઝરિયા 2.ઉત્સવ માંડાણી 3.હિત સાકરિયા 4.જીલ લાખાણી 5.દેવ વઘાશિયા
6.પ્રિન્સ રાખોલિયા 7.સૌમ્ય બોડા અને 8.અજય સતાસિયા સહિત શાળામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે આવેલ તેમજ તમામ સફળ વિદ્યાર્થીઓને, શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા શાળાના આચાર્ય સૂર્યકાંતભાઇ પટેલે શુભેચ્છા પાઠવી આશીર્વાદ આપ્યા હતા.                                                                                              

 

(12:04 pm IST)