Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

લોકડાઉનની છૂટ મળતા દાહોદ સહીત અરવલ્લી જિલ્લામાં તમાકુ,ગુટખા ખરીદવા લોકોની લાઈન જોવા મળી

અરવલ્લી:લોકડાઉનમાં છૂટ આપતા જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની સાથે સાથે તમાકુ ગુટખા જેવા નશીલા પદાર્થોની ખરીદી માટે પણ પડાપડી થઇ રહી છે.

અરવલ્લી અને દાહોદ જિલ્લાના દેવગઢબારિયા ખાતે તમાકુ ગુટકા સહિતના નશીલા પદાર્થો લેવા માટે લોકોએ પાનના ગલ્લા આગળ લાઈનો લગાડી હતી. ભીડ ભેગી થતા સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયુ નહતું.

(6:06 pm IST)