Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

અમદાવાદના માનસી ચાર રસ્તા પાસે દુકાનમાં ભયાનક આગ : માલ-સામાન ભસ્મીભૂત

અમદાવાદના માનસી ચાર રસ્તા પર આવેલી સમાન કોમ્પ્લેકસમાં પહેલા માળે આવેલી કોસ્મેટિકસ ની દુકાનમાં આગ લાગી હતી જે અંગે  ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ  ૪ ગાડી સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને આગ સંપૂર્ણ કાબુમાં  લીધી હતી.

(3:22 pm IST)