Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

સિવીલ હોસ્પિટલમાં સેવા દેવા ન માંગતા ડોકટરોની ટ્રાન્સફર કરોઃ ગુજરાત હાઈકોર્ટ

અમદાવાદઃ સિવીલ હોસ્પિટલના મામલે ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે જો કોઈ ડોકટર હાલ સિવીલમાં સેવા નથી દેવા માંગતા તો તેમની અન્ય જીલ્લામાં ટ્રાન્સફર કરી આપો. અન્ય જીલ્લાઓમાં અનેક મોટા, અનુભવી અને સક્ષમ ડોકટરો છે જે સિવીલમાં સેવા આપવા  તૈયાર છે. રેસીડેન્ટ ડોકટરોની કાર્ય કરવાની પરિસ્થિતિમાં પણ સુધાર કરવો જોઈએ.

(12:51 pm IST)