Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

સુમુલ ડેરી દ્વારા પશુપાલકોને કિલો ફેટ ડીટ રૂપિયા 85નું બોનસ જાહેર : 2.50 લાખ ખેડૂતોને થશે ફાયદો

2.50 લાખ પશુપાલકોને 207 કરોડ રૂપિયાનું બોનસ ચૂકવવાશે

સુરત :સુમુલ ડેરીએ પશુપાલકો માટે બોનસ જાહેર કરતા પશુપાલકોમાં ખુશી જોવા મળી હતી. સુમુલ ડેરીએ કિલો ફેટ ડીટ રૂપિયા 85નું બોનસ જાહેર કર્યું છે. 2.50 લાખ પશુપાલકોને 207 કરોડ રૂપિયાનું બોનસ ચૂકવવામાં આવશે. તેમ સુમુલડેરી એ જણાવેલ છે. સુમુલ ડેરીનું અત્યાર સુધીનું સૌથી વધુ અને ઉંચુ બોનસ જાહેર કર્યું છે.

(11:31 am IST)