Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

અરવલ્લીના નવી ઇસરીમાં મહિલાની હત્‍યા

અરવલ્લી જીલ્લાના મેઘરજના નવી ઇસરી ગામે ઘાતકી હત્‍યાની ઘટના બની છે. ૬૫ વર્ષીય મણીબેન નામની મહિલાની માથામાં તીક્ષ્ણ ઘા ઝીકી હત્‍યા કરી ત્રણ દિવસ બાદ અંતે પરિવારે નોંધાવી ફરિયાદ : પરિવારે અજાણ્‍યા શખ્‍સ સામે નોંધાવી ફરિયાદ ઇસરી પોલીસ ઘટના સ્‍થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

(4:12 pm IST)