Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

ગુજરાતમાં કોરોનાએ ઝડપ પકડી : સાંજે 6-45 વાગ્યે 24 કલાકમાં 88 નવા કેસો નોંધાયા : વધુ એક મૃત્યુ નોંધાયું

 

અમદાવાદ : ગઈકાલે મંગળવારે સાંજે 5-45 થી આજે સાંજે 6-45 સુધીમાં ગુજરાતમાં 88 કેસો નવા નોંધાયા છે,જે સાથે આંકડો 519થી વધીને 607 થયો છે,ગુજરાતમાં અમદાવાદમાં વધુ એક મૃત્યુ સાથે કોરોનાએ હવે બે જીવ લીધા છે

આજે ગુજરાત,મહારાષ્ટ્ર,કેરાળા ,મધ્યપ્રદેશ,દિલ્હી ,તામિલનાડુ,રાજસ્થાન,જમ્મુ કાશ્મીર, પંજાબ, આંધ્રપ્રદેશ,  બિહાર, હરિયાણા, મિઝોરમ, ઉત્તર પ્રદેશ સહીત સહીત 14 રાજ્યોમાં નવા 88 કેસ થયા છે

(10:57 pm IST)