Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

ગુજરાતમાં કોરોનાએ બીજો જીવ લીધો : અમદાવાદમાં પ્રથમ મોત :

અમદાવાદ : કોરોના વાયરસે અમદાવાદમાં પ્રથમ ભોગ લીધાનું જાહેર થયું છે આ પહેલા સુરતમાં મૃત્યુ નોંધાયેલ, આમ ગુજરાતમાં આ બીજું મોત છે

 

(10:10 pm IST)