Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

ગુજરાતમાં કોંગ્રેસના વધુ 2 ઉમેદવારો જાહેર: કચ્છથી નરેશ મહેશ્વરી અને નવસારીથી ધર્મેશ પટેલને ટિકિટ

ઉત્તરપ્રદેશના રામપુર માટે સંજય કપૂરનું નામ જાહેર

અમદાવાદ :કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 3 ઉમેદવારોના નામની જાહેર યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતમાં બે ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

  યાદીમાં ગુજરાતના કચ્છથી નરેશ મહેશ્વરી અને નવસારીથી ધર્મેશ પટેલના નામ જાહેર કરાયા છે. તેમજ ઉત્તરપ્રદેશના રામપુર માટે સંજય કપૂરનું નામ જાહેર કરાયું છે

(10:26 pm IST)