Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

પંચમહાલ બેઠકના ઉમેદવારની પસંદગી ભાજપમાં માટે માથાનો દુખાવોઃ

પ્રભાતસિંહસ ચૌહાણ સાથે સી.કે. રાઉલજી, તુષાર રાઉલ અને નિમિષાબહેન સુથાર રેસમાં

અમદાવાદ :આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપે ગુજરાતના 26 ઉમેદવારોમાંથી 16 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે જયારે 10 બેઠક પરના ઉમેદવારની જાહેરાત હજુ બાકી છે તેમાં પંચમહાલ બેઠક પર ઉમેદવાર પસંદગી ભાજપ માટે માથાનો દુખાવો બની છ

   પંચમહાલ બેઠક પર વર્તમાન સાંસદ પ્રભાતસિંહ ચૌહાણની સાથે સી.કે. રાઉલજી, તુષાર રાઉલ અને નિમિષાબહેન સુથાર રેસમાં છે. આ બેઠકમાં પ્રભાતસિંહ સામે સ્થાનિક સ્તરે પણ અનેક ફરિયાદો થયાની વાત નિરીક્ષકોએ કહી હતી

(8:41 pm IST)