Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

ધારાસભ્યોની ગ્રાન્ટ દોઢ ગણી થઇ, હવે દર વર્ષે રૂ.૧II કરોડ મળશે

વિધાનસભામાં નીતિન પટેલની જાહેરાત

 ગાંધીનગર તા. ર૬ : ગુજરાતના તમામ ૧૮ર ધારાસભ્યોની ગ્રાન્ટમાં પ૦ ટકાનો વધારો કરવાનું વિધેયક આજેગૃહમાં દાખલ થયું છે. ધારાસભામાં આ નિર્ણયને બહાલી મળી પછી વાર્ષિક રૂ.૧ના બદલે ૧II કરોડની ગ્રાન્ટ મળી શકશે જે તે વિસ્તારના ધારાસભ્ય પોતાના મતક્ષેત્રમાં લોકકલ્યાણના કામ માટે આ ગ્રાન્ટનો ઉપયોગ કરી શકશે.

(4:25 pm IST)