Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ગુજરાત યુનિ,માં હેરીટેજને લગતો સર્ટિફિકેટ,ડિપ્લોમા અને ડિગ્રી કોર્ષ શરુ થશે :મુખયમંત્રીની જાહેરાત

અમદાવાદને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યા બાદ અલગ અલગ નવ પ્રકારના કોર્ષનો સમાવેશ

અમદાવાદ ;ગુજરાત યુનિવર્સીટીમાં હવે હેરીટેજને લગતો સર્ટિફિકેટ,ડિપ્લોમા અને ડિગ્રી કોર્ષ શરુ કરાશે તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી હતી અમદાવાદને વલ્ડ હેરીટેજનો દરજ્જો મળ્યા બાદ મુખ્યમંત્રી રુપાણીએ અમદાવાદના સ્થાપના દિવસે AMC અને ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોર્ષ શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.જેમાં હેરીટેજને લગતો સર્ટીફીકેટ,ડીપ્લોમા અને ડીગ્રી કોર્ષની શરુ કરવામાં આવશે.જેમાં અલગ-અલગ 9 પ્રકારના કોર્ષનો સમાવેશ થાય છે.
 
કોર્સને લઈને અમદાવાદને હેરીટેજનો જે દરજ્જો મળ્યો છે તેને પણ વધુ વેગ મળશે. તેવું મેયર અને કુલપતિ એચ. . પંડ્યા જણાવ્યું હતું.

(12:40 am IST)