Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

દેશના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સીટી અમદાવાદનો કાલે 608મોં જન્મદિવસ

અહમદશાહના નામ પરથી પડેલ નામ અમદાવાદ વિવિધ નામથી જાણીતું ,કર્ણાવતી,માન્ચેસ્ટર અને મેટ્રોસિટી તરીકે ગુજરાતીઓના દિલમાં આગવું સ્થાન

અમદાવાદઃ દેશનું પ્રથમ હેરિટેજ સિટીનું યુનેસ્કો તરફથી પ્રમાણપત્ર પ્રાપ્ત અમદાવાદનો આવતી કાલે શહેરનો હેપ્પી બર્થ-ડે છે. 26મી ફેબ્રુઆરીએ અમદાવાદનો 608મો જન્મદિવસ છે અહમદશાહના નામ પરથી પડેલ નામ અને દરેક ગુજરાતીઓના દિલમાં આગવું સ્થાન ધરાવતા  અમદાવાદને વર્લ્ડ હેરીટેજ સીટીમા યુનેસ્કોએ સ્થાન આપ્યું છે. 

અમદાવાદને 607 વર્ષ પૂરા થઇ રહ્યાં છે. અમદાવાદ વિવિધ નામોથી પણ જાણીતું છે. જેમ કે કર્ણાવતી, માન્ચેસ્ટર કે મેટ્રોસીટી. આ અમદાવાદની શોભા અનેરી છે. ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે મૂળ અમદાવાદનાં અને બ્રિટીશ પાસપોર્ટ ધરાવતા એક વ્યક્તિ લંડનથી રિટર્ન આવ્યાં છે.તેઓને અમદાવાદની યાદ તેમને પરત ખેંચી લાવી છે.
દેશના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સીટી અમદાવાદનો કાલે 608મોં જન્મદિવસ

(1:12 am IST)
  • સાબરકાંઠાના કુંડલા ગામ નજીક ટ્રક અને જીપ વચ્ચે ગોઝારો અકસ્માત : ૭ના મોત, ૧૧ ઘાયલ અને ૨૨ને ઈજાઃ મૃતકોનો આંકડો વધે તેવી સંભાવના access_time 12:50 pm IST

  • જી પ્રધાન શ્રીદેવીના મૃત્યુ પાછળ કોઈક પ્રકારની હવાલા લીક હોવાનું જણાવે છે અને એનઆઈએ (નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સી) દ્વારા સંપૂર્ણ તપાસની માંગણી કરી છે તેમણે પીએમઓ ઇન્ડિયાને બને એટલે ઝડપથી વિસ્તૃત રિપોર્ટ માંગવા પણ વિનંતી કરી છે તેમણે ત્યાં સુધી કહ્યું છે કે મને મળેલા અહેવાલો મુજબ દુબઈમાં શ્રીદેવી જ્યાં ઉતરી હતી તેનાથી ત્રણ ફ્લોર નીચે મોટો હવાલા ઓપરેટર પર ઉતર્યો હતો access_time 1:35 am IST

  • શ્રીદેવીનું મોત મામલો : હવે હોટલના સીસીટીવી ફૂટેજની થશે તપાસ : સરકારી વકીલ ઓટોપ્સી રિપોર્ટથી સંતુષ્ટ નથી : બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ શ્રીદેવીના પાર્થિવ દેહને ભારત લાવવામાં હજુ સફળતા નથી મળી શકી. હજુ સુધી શ્રીદેવીના મોતનું કારણ સામે આવી ચૂક્યું છે. દુબઈ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ કોઈપણ પ્રકારના ગુનાઈત ષડયંત્રને નકારી ચૂક્યું છે, પંરતુ પબ્લિક પ્રોસિક્યૂશન ઓટોપ્સી રિપોર્ટથી સંતુષ્ટ ન હોવાનું જણાવાઈ રહ્યું છે. પબ્લિક પ્રોસિક્યૂશને એ હોટલના સીસીટીવી ફૂટેજ મંગાવ્યા છે, જે હોટેલમાં શ્રીદેવીનું મોત થયું હતું. access_time 12:57 am IST