Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

ગુજરાતમાં પ્રજાસત્તામક પર્વની ઉજવણીમાં ગુજરાતના ટેબ્‍લોની થીમ પર પાટણની હેરીટેઝ વાવની ઝાંખી દર્શાવાઇ અન્‍ય બનાવના ટેબ્‍લો એ પણ આકર્ષણ જમાવ્‍યું

Photo : Patan

પાટણ: પાટણની રાણીની વાવના વારસાની ઝલક અને  રાજ્યોની મનમોહન ઝાંખીઓ રજૂ જોવા મળી હતી .

ગુજરાતના ટેબ્લોની થીમ પાટણની હેરિટેજ વાવ રાણીની વાવ રાખવામાં આવી હતી. જે પરેડમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

140 વાયુ રક્ષા રેજિમેન્ટના લેફ્ટેનન્ટ વિવેક વિજયની કમાન રાજપથ પર પરેડમાં વાયુ રક્ષા સામરિક નિયંત્રણ રડારનું પ્રદર્શન

નેવીની ઝાંખીમાં બોઇંગ પી 8 આઇ લૉન્ગ રેન્જ મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ અને કોલકાતા ક્લાસ ડિસ્ટ્રૉયર અને કલવરી ક્લાસ સબમરીન. તેમાં કોચીન શિપયાર્ડમાં નિર્માણાધીન સ્વદેશી વિમાનવાહક જહાજ વિક્રાંત પણ જોઈ શકાય છે.

રાજપથ પર ગણતંત્ર દિવસ પરેડમાં નેવી બ્રાસ બ્રાન્ડનું પ્રદર્શન

સેના સિગ્નલની આગેવાની કરનારી ટુકડીનું નેતૃત્વ સેનાની ચોથી પેઢીના અધિકાીર તાન્યા શેરગિલ કરી રહી છે.

શીખ લાઇટ ઇન્ફેંટ્રી રેજિમેન્ટનું નેતૃત્વ શીખ લાઇટ ઇન્ફેંટ્રીની 6ઠ્ઠી બટાલિયનની મેજર અંજુમ ગોરકા કરી રહી છે.

એડવાન્સ્ડ લાઇટ હેલિકૉપ્ટર-વેપન સિસ્ટમ ઇન્ટીગ્રેટેડ રૂદ્ર અને 2 એડવાન્સ્ડ લાઇટ હેલીકોપ્ટર, ધ્રુવ આર્મી એવિએશનમાં ડાયમંડ ફોર્મેશન

કે-9 વજ્ર-ટીએ પણ પ્રજાસત્તાક દિવસની પરેડમાં હિસ્સો લીધો.

ઈન્ડિન આર્મીની ભીષ્મ ટેન્કે રાજપથ ખાતેની પરેડમાં હિસ્સો લીધો.

પરમ વીર ચક્ર અને અશોક ચક્ર વિજેતાઓએ ગણતંત્ર પરેડમાં હિસ્સો લીધો.

(11:56 am IST)