Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કચ્છ જિલ્લા ભાજપના હોદ્દેદારો સાથે બેઠક યોજી

અમદાવાદ : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કચ્છ જિલ્લા ભાજપના હોદ્દેદારો સાથે બેઠક યોજી. ભુજની હોટલમાં તેમણે હોદ્દેદારો સાથે બંધ બારણે બેઠક યોજી. કચ્છમાં ભાજપની વર્તમાન સ્થિતિ જાણવા પ્રદેશ પ્રમુખે હાથ ધરી કવાયત..પાટીલે દાવો કર્યો કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો રેકોર્ડબ્રેક બેઠકથી વિજય થશે

(1:01 am IST)