Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

ડાંગમાં ચૂંટણી પૂર્વે કોંગ્રેસને ઝટકો:સુબિર તાલુકાના 4 સરપંચ 1 માજી જિલ્લા પંચાયતના સભ્ય સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

ડાંગ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ ને ઝટકો લાગ્યો છે. જેમાં સુબિર તાલુકાના 4 સરપંચ 1 માજી જિલ્લા પંચાયતના સભ્ય તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. આની સાથે સમસ્ત ખ્રિસ્તી સમાજે પણ ભાજપના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે. પદ્મશ્રી રમીલાબેન ગામીતે વિજય બનવવાની ખ્રિસ્તી સમાજને અપીલ કરી છે

(12:32 am IST)