Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

સંબિત પાત્રાએ સમજાવી PMની વ્યાખ્યા: કહ્યુ P એટલે પરસેવો અને M એટલે મહેનત

પીએમ મોદી દેશના વિકાસ માટે સખત પરિશ્રમ કરી પરસેવો પાડી પાડી રહ્યા છે.

અમદાવાદમાં પ્રચાર માટે આવેલા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદને સંબોધી હતી. આ પત્રકાર પરિષદમાં તેમણે PMની વ્યાખ્યા સમજાવતા કહ્યું કે P એટલે પરસેવો અને M એટલે મહેનત. પીએમ મોદી દેશના વિકાસ માટે સખત પરિશ્રમ કરી પરસેવો પાડી પાડી રહ્યા છે.

 ગુજરાતમાં ભાજપની જીત માટે સખત મહેનત કરી રહ્યા છે.. જ્યારે બીજી તરફ કોંગ્રેસના રાહુલ ગાંધી ગુજરાતમાં ફક્ત એક-બે સભા કરીને જતા રહ્યા. કોંગ્રેસ પર નિશાન સાંધતા સંબિત પાત્રાએ કહ્યું કે જે પાર્ટીના નેતા મહેનત નથી કરતા તેમને હારનો જ સામનો કરવો પડે છે.

 

 

(10:26 pm IST)