Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

સાબરકાંઠના વિજયનગરના ચિઠોડા ગામે વિજળી પડતા મંદિર ધરાશાયી: વિડિઓ થયો વાયરલ

સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના ચિઠોડા ગામે વિજળી પડતા મંદિર ધરાશાયી થયાનો એક વિડિઓ સોશ્યલ  મીડિયામાં ખુબ વાયરલ થઇ રહયો છે 

(6:54 pm IST)