Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

ઉકાઇ ડેમના 4 દરવાજા 4 ફુટ સુધી ખોલાયા : તાપી નદીમાં 48404 ક્યુસેક પાણી છોડાયું

સુરત :  ઉપરવાસમાં વરસાદ જારી રહેતા ઉકાઇ ડેમના ચાર દરવાજા ચાર ફૂટ સુધી ખોલવા પડયા છે ઉકાઇ ડેમના કેચમેન્ટમાં સતત વરસાદ વરસી રહ્યો હોવાથી   આવક થઇ  ઉકાઈ ડેમના ચાર દરવાજા ચાર ફૂટ ખોલી નાખ્યા છે તાપી નદીમાં 48404 ક્યુસેક પાણી  છોડાઈ રહ્યું છે

(10:53 am IST)