Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

અમદાવાદ: BAની ઈન્ટર્નલ પરીક્ષામાં જૂના કોર્સનું પેપર પુછાતાં વિદ્યાર્થીઓનો હોબાળો ;પરીક્ષા રદ્દ

કોલેજ કેમ્પસમાં પરીક્ષા રદ કરવાના સૂત્રોચ્ચાર કરાયા

 

અમદાવાદ ;અમદાવાદની એચકે આર્ટ્સ કોલેજમાં ઈન્ટર્નલ પરીક્ષામાં જૂના કોર્સનું પેપર પૂછતાં વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. કોલેજ કેમ્પસમાં પરીક્ષા રદ કરવાના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા

   જાણવા મળ્યા મુજબ . હાલ બીએ સેમેસ્ટર-3માં કમ્પ્લસરી ઇગ્લિંશના પેપરમાં જૂનું પેપર પૂછતાં કોલેજે આજની પરીક્ષા રદ કરવી પડી હતી. પેપર હવે 5મી ઓક્ટોબરના રોજ લેવામાં આવશે.

(9:54 pm IST)