Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો

નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો યથાવત છે પાણીની આવક 16327 ક્યુસેક અને જાવક 15536 ક્યુસેક છે ડેમની જળસપાટી 127.37 મીટરે પહોંચી છે

ડેમમાં 2475.20 MCM લાઈવ પાણીનો જથ્થો  CHPH ના 3 યુનિટ ચાલુ કરાયા છે

 

(1:18 pm IST)