Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

CS પ્રોફેશનલ ફાઈનલ: સુરતના વિદ્યાર્થી દેવાંશ શાહે દેશભરમાં મેળવ્યો બીજો ક્રમ

 

સુરત :જૂન-18માં લેવાયેલી સીએસ પ્રોફેશનલ ફાઈનલ પરીક્ષાના પરિણામ જાહેર થયા છે. જેમાં સુરતના સ્ટુડન્ટસે બીજો ક્રમ હાંસલ કર્યો છે. સીએની તૈયારી સાથે સીએસ ક્રેક કરનાર સ્ટુડન્ટસે આગામી સમયમાં એમબીએ ફાઈનાન્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી

   સીએસ ફાઈનલની પરીક્ષાના પરિણામમાં ઝળહળતી સિધ્ધિ મેળવનારા દેવાંશ શાહને દેશભરમાં બીજો અને ગુજરાત-સુરતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.

(12:02 am IST)